ભારત માતા અભિનંદન સંગઠન દ્વારા આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસ પર ઓન લાઇન સમ્માન કાર્યક્રમ યોજાયો

ભારત માતા અભિનંદન સંગઠન દ્વારા આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસ પર ઓન લાઇન સમ્માન કાર્યક્રમ યોજાયો

ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત ના અધ્યક્ષા ચીફ એડિટર મેટ્રો ન્યુજ અને લોકાયત દૈનિક પત્રિકા ના તંત્રી અને ભારત માતા અભિનંદન સંગઠન ના ગુજરાત ના અધ્યક્ષ સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને સામાજિક કાર્યકર ડો. ગુલાબ ચંદ પટેલ દ્વારા આંતર્રાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિતે તારીખ 8 માર્ચ 2025 ના રોજ ઓન લાઇન સમ્માન કાર્યક્રમ આયોજીત કરી લગભગ પચાસ જેટલી મહિલાઓ ને સન્માન પત્ર આપી સન્માનિત બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિદ્યાલય ના કૈલાસ દીદી ના હસ્તે ત્થા રાષ્ટ્રીય અધ્યક્ષ પી  ડી. મિત્તલ એડવોકેટ ભિવાની હરિયાણા અધ્યક્ષ ડોક્ટર ગુલાબ ચંદ પટેલ ત્થા અધ્યક્ષા બીના પટેલ જી દ્વારા પોતાના વ્યવસાય ઉપરાંત દેશ અને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે તેવા ઉત્કૃષ્ટ મહિલા ઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ નું સુંદર સંચાલન અધ્યક્ષ ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં લખનૌ થી ગાયક કલાકાર જયા શ્રી વાસ્તવ, રચના દર્શન મંચ મુજફ્ફરપુર ના લેખિકા કવયિત્રી રજની પ્રભા ત્થા દેશના અન્ય રાજ્યોની મહિલા ઓ આ ઓન લાઇન સમ્માન કાર્યક્રમ માં સહભાગી બની હતી.
આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય અધ્યક્ષ ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થા ના ડોકટર શૈલેષ વાણિયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ ને વિશ્વ મહિલા દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી
આ કાર્યક્રમ માં આભાર દર્શન ડૉ અમી આચાર્ય અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું

ડૉ ગુલાબ ચંદ પટેલ
અધ્યક્ષ.
ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત

પિ ડી મિત્તલ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા
ડોક્ટર ગુલાબ ચંદ પટેલ અધ્યક્ષ ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત
ડોક્ટર બીના પટેલ અધ્યક્ષા ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

[poll]

Related Articles

Back to top button
Close
Website Design By Mytesta.com +91 8809666000