વાવોલ ઉવારસદ રોડ પર નિઃશુલ્ક જ્ઞાન શાળા નું મેયર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વાવોલ ઉવારસદ રોડ પર નિઃશુલ્ક જ્ઞાન શાળા નું મેયર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા – ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ ડૉ ગુલાબ ચંદ પટેલ સાહિત્યકાર સામાજિક કાર્યકર અને અધ્યક્ષા ડૉ બીના પટેલ લેખિકા દ્વારા શ્રી હરિ 142 વાવોલ ઊવારસદ રોડ ખાતે નિઃશુલ્ક શાળા રામ નવમી ના પવિત્ર દિવસે ગાંધી નગર મહા નગર પાલિકા ના મેયર શ્રી મીરા બેન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આ કાર્યક્રમ માં શિલ્પા બેન પ્રદીપ કુમાર પટેલ ના હસ્તે પુષ્પ ગુચ્છ અર્પિત કરી મેયર શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં શ્રી પ્રવીણસિંહ સિંધા રાષ્ટ્રીય અધ્યક્ષ અખંડ ભારત રાષ્ટ્ર સેવા દળ ઉપસ્થિત રહ્યા હતા અને નિઃશુલ્ક જ્ઞાન શાળા ના શિક્ષક અને સંચાલક ડૉ ગુલાબ ચંદ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સ્પીડ મેન કુરિયર ના માલિક શ્રી નવીન ભાઈ દવે દ્વારા ડૉ ગુલાબ ચંદ પટેલ નું પુષ્પ ગુચ્છ અર્પિત કરી સન્માન કરવામાં આવ્યું હતું

તદ્ ઉપરાંત સમતા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પૂનમ ભાઈ પટેલ દ્વારા સ્માર્ટ સોલાર ડીલર શીપ ધરાવનાર પાર્વતી બેન અને ગુલાબ ચંદ પટેલ નું પુષ્પ ગુચ્છ અર્પિત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ટ્રસ્ટ ના સહ મંત્રી મહેંદ્ર ભાઈ ચૌહાણ અને ઉષા બેન ચૌહાણ દ્વારા ગીતા નું પુસ્તક ભેટ આપી ડૉ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં શ્રી હરિ 142 કોમ્પલેક્ષ ના દુકાન ધરાવતા વેપારી મિત્રો સર્વ શ્રી ઈશ્વર ભાઈ પટેલ, શ્રી અશોક ભાઈ પરમાર અને શ્રી હરિ 142 સોસાયટી ના રહીશો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અંત માં સર્વે નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

ડૉ ગુલાબ ચંદ પટેલ

અધ્યક્ષ ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત

MO 8849794377

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

[poll]

Related Articles

Back to top button
Close
Website Design By Mytesta.com +91 8809666000